ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"The History of Indian Currency and Banking” નામનું પુસ્તક કોણે લખ્યું છે ?

ડૉ. બી. આર. આંબેડકર
આઈ. જી. પટેલ
જવાહરલાલ નહેરૂ
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બીજી પંચવર્ષીય યોજનામાંથી નીચેનામાંથી કોને અગ્રસ્થાન આપવામાં આવેલ ?

ભારે ઉદ્યોગો
ગરીબી નાબૂદી
વીજળી અને વાહનવ્યવહાર
સિંચાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કઇ સંસ્થા સામાન્ય સંજોગોમાં "કિસાન ક્રેડિટ કાર્ડ" Kisan Credit Card આપતી નથી ?

સહકારી બેંકો
વાણિજ્ય બેંકો
ગ્રામીણ બેંકો
નાબાર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
15મી ઓગસ્ટ, 1947ના રોજ આરબીઆઇના ગવર્નર જનરલ કોણ હતા ?

ઓસ્બોર્ન સ્મિથ
સી.ડી. દેશમુખ
બેનેગલ રામારાવ
જેમ્સ ટેઈલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP