ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ધી લખું કેવ (The lakhu Cave) કે જ્યાં પથ્થર ઉપર ચિત્રો દોરવામાં આવેલ છે તે હાલ ક્યાં આવેલ છે ?

ચમોલી જિલ્લો
નૈનિતાલ જિલ્લો
હરદ્વારા જિલ્લો
અલમોડા જિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કઈ વાર્તા રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવેલી છે ?

આકાશ
કાબુલીવાલા
અન ટુ ધ લાસ્ટ
અલ-બલાઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સંગીતના સૂરનું પ્રદાન કરવાવાળા પ્રસિદ્ધ 56 નકકશીકાર સ્તંભોવાળું વિજય વિઠ્ઠલ મંદિર ક્યા આવેલું છે ?

હમ્પી
ભદ્રાચલના
શ્રીરંગમ
બેલુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

ઝીંઝૂરીઝરની ગુફા - રાજકોટ
ખંભાલિડાની ગુફા - જૂનાગઢ
સાણા વાકિયાની ગુફા - ગિર સોમનાથ
કડિયા ડુંગરની ગુફા - ભરૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP