Talati Practice MCQ Part - 3
મહેનતનું ફળ મળતા હેમાંગને જીવવામાં રસ પડ્યો. :– વર્તમાન કૃદંત ઓળખાવો.

જીવવામાં
મળતા
એક પણ નહીં
પડ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મેગ્નેલિયમ કઈ બે ધાતુઓની મિશ્રધાત છે ?

મેગ્નેશિયમ અને લેડ
એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ
એલ્યુમિનિયમ અને લેડ
એલ્યુમિનિયમ અને કોપર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયા શહેર ખાતે વિક્ટોરીયા મેમોરીયલ આવેલું છે ?

દિલ્હી
ચેન્નાઈ
કલકત્તા
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP