ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ધ પ્રોબ્લેમ ઓફ ધ રુપી : ઈટ્સ ઓરીજીન એન્ડ ઈટ્સ સોલ્યુશન' (The problem of the Rupee : Its origin and its solutions)નામનું પુસ્તક કોણે લખ્યું ? એમ.કે. ગાંધી આઈ.જી. પટેલ રાજગોપાલાચારી ચક્રવર્તી ડૉ.બી. આર. આંબેડકર એમ.કે. ગાંધી આઈ.જી. પટેલ રાજગોપાલાચારી ચક્રવર્તી ડૉ.બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ડૉ. અબ્દુલ કલામનો જન્મ કયા થયો હતો ? પોંડિચેરી રામેશ્વરમ્ કન્યાકુમારી ચેન્નાઈ પોંડિચેરી રામેશ્વરમ્ કન્યાકુમારી ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ગ્રામદાન" નો વિચાર કોણે આપેલો ? વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ ગાંધીજી દાદા ધર્માધિકારી વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ ગાંધીજી દાદા ધર્માધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ? કલાપી ચંદ્રકાન્ત મહેતા વલ્લભભાઈ પટેલ ઝવેરચંદ મેઘાણી કલાપી ચંદ્રકાન્ત મહેતા વલ્લભભાઈ પટેલ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) અમદાવાદમાં કાપડના કેલિકો મ્યુઝિયમની સ્થાપના કોણે કરી ? ગૌતમ સારાભાઈ મૃણાલિની સારાભાઈ વિક્રમ સારાભાઈ અનસુયાબેન સારાભાઈ ગૌતમ સારાભાઈ મૃણાલિની સારાભાઈ વિક્રમ સારાભાઈ અનસુયાબેન સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે. બાબાસાહેબ આંબેડકર ગાંધીજી ચાણક્ય સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ગાંધીજી ચાણક્ય સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP