GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) The producers advertise larger items to make profit through poster advertisements in the press so that the customer may see details leisurely through grapevine communication on television 'commercials' to appeal to the people to make profit through poster advertisements in the press so that the customer may see details leisurely through grapevine communication on television 'commercials' to appeal to the people ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ખર્ચ વિનિયોગ ખરડો એટલે શું ? એકત્રિતનિધિમાંથી કરવામાં આવતા ખર્ચની મંજૂરી માટેનો ખરડો નાણાં ખરડો લેખાનુદાન અનુસારના ખર્ચની મંજૂરી માટેનો ખરડો પૂરક માંગણીઓના ખર્ચ માટેનો ખરડો એકત્રિતનિધિમાંથી કરવામાં આવતા ખર્ચની મંજૂરી માટેનો ખરડો નાણાં ખરડો લેખાનુદાન અનુસારના ખર્ચની મંજૂરી માટેનો ખરડો પૂરક માંગણીઓના ખર્ચ માટેનો ખરડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'ચિલ્લઈ કલાન' ,'ચિલ્લઈ ખુર્દ', ''ચિલ્લઈ બચ્ચા' - શબ્દો નીચેના પૈકી કોની સાથે જોડાયેલ પ્રચલિત શબ્દો છે ? જમ્મુ-કાશ્મીરના હિમવર્ષા, અને શિયાળાના અતિશય ઠંડીના સમયગાળા માટે શિયાળુ ગરમ પાક માટે જમ્મુ કાશ્મીરની પરંપરાગત રાજ્ય રમતો માટે જમ્મુ-કાશ્મીરના ગાલીચા તેમજ કળા સંસ્કૃતિના શબ્દો જમ્મુ-કાશ્મીરના હિમવર્ષા, અને શિયાળાના અતિશય ઠંડીના સમયગાળા માટે શિયાળુ ગરમ પાક માટે જમ્મુ કાશ્મીરની પરંપરાગત રાજ્ય રમતો માટે જમ્મુ-કાશ્મીરના ગાલીચા તેમજ કળા સંસ્કૃતિના શબ્દો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "James is living in a fool's ___ if he thinks things are always going to be this good." Complete the idiom. company world paradise land company world paradise land ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો છંદ છે ? "વાય હવા વળ ખાતું આભ,વાદળમાં ખેંચાતું આભ." મનહર મંદાક્રાન્તા હરિગીત ચોપાઈ મનહર મંદાક્રાન્તા હરિગીત ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ ગધ્યાર્થ સ્પષ્ટ કરો : 'પણ તેથી કંઈ છોકરા ઘૂઘરે રમે ?' એ કારણે છોકરાં તોફાન કરે. છોકરાને ઘણાં રમકડાં જોઈએ. એટલાથી સ્થિતિ સારી ન થાય. છોકરાં રમવા નહિ જાય. એ કારણે છોકરાં તોફાન કરે. છોકરાને ઘણાં રમકડાં જોઈએ. એટલાથી સ્થિતિ સારી ન થાય. છોકરાં રમવા નહિ જાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP