Talati Practice MCQ Part - 9
સમુદ્રકિનારાની ખારાશવાળી જમીનમાં કયા વૃક્ષ સારી રીતે વિકાસ પામે છે ?

નાળિયેરી
ખજુરી
પીલુ
શરૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રવિન્દ્રનાથ ટાગોરને ક્યા પુસ્તક માટે નોબેલ ઈનામ મળ્યું હતું ?

આનંદમઠ
ગોરા
ગીતાંજલી
જોડાની શોધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP