GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) The thieves ___ before the police arrived. had been running away had run away ran away were running away had been running away had run away ran away were running away ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'મૌખિક' નો વિરોધી શબ્દ આપો. પ્રેરિત અનુદિત વિશિષ્ટ લેખિત પ્રેરિત અનુદિત વિશિષ્ટ લેખિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) કયા પ્રકારની ખેતીમાં જંગલોને કાપી કે બાળીને ખેતરો તૈયાર કરી તેમાં અનાજ, મકાઈ, કંદમૂળ, તમાકુ, શેરડી વગેરેનું વાવેતર કરવામાં આવે છે ? વ્યાપારી ખેતી ઝૂમ ખેતી બાગાયતી ખેતી જૈવ ખેતી વ્યાપારી ખેતી ઝૂમ ખેતી બાગાયતી ખેતી જૈવ ખેતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) અપ્સરા, સાયરસ, ઝરીના, પુર્ણિમા, ધ્રુવ અને કામીની - નામો કોની સાથે સંકળાયેલા છે ? અવકાશી ઉપગ્રહો અણુમથકો અણુરિએક્ટરો મિસાઈલ્સ અવકાશી ઉપગ્રહો અણુમથકો અણુરિએક્ટરો મિસાઈલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચેનામાંથી કયું ભારતના દરેક ATMને જોડે છે ? ભારતીય બેંક એસોસિએશન નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ભારતીય રિઝર્વ બેંક ભારતીય બેંક એસોસિએશન નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ભારતીય રિઝર્વ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "The trip didn't live up ___ our expectations." Complete the sentence using appropriate preposition. to on at by to on at by ANSWER DOWNLOAD GUJARATI MCQ APP