Talati Practice MCQ Part - 9
દરબારી ગવૈયા તાનસેનનો તાપ કયા સંગીતજ્ઞ દ્વારા શાંત કરવામાં આવેલ ?

બૈજુ બાવરા
તાનારીરી
પંડિત જસરાજજી
પંડિત ઓમકારનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પારસીઓ ભારતમાં આવ્યા ત્યારે કયા બંદરે ઉતર્યા હતા ?

કંડલા
ઘોઘા
સંજાણ
પીપાવાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP