GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) The train ___ when he ___ the station. had left, reached lived, reach left, reached left, reach had left, reached lived, reach left, reached left, reach ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેના પૈકી કઈ જીવાત પાકના મૂળને નુકશાન કરે છે ? ગાભમારાની ઈયળ ગેંડા કીટક ઘૈણ પોડ બોરર ગાભમારાની ઈયળ ગેંડા કીટક ઘૈણ પોડ બોરર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાં કઈ સંધિ યોગ્ય રીતે જોડાયેલી છે ? ઈત્યાદિ = ઈત્ય્ + આદિ પ્રત્યેક = પ્રત્ય + એક પ્રત્યક્ષ = પ્રત્ય + અક્ષ પ્રત્યુત્તર = પ્રતિ + ઉત્તર ઈત્યાદિ = ઈત્ય્ + આદિ પ્રત્યેક = પ્રત્ય + એક પ્રત્યક્ષ = પ્રત્ય + અક્ષ પ્રત્યુત્તર = પ્રતિ + ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) પાક બીજને વાવતાં પહેલાં ફૂગનાશક, જૈવિક ખાતર, જંતુનાશક દવાનો પટ આપવો હોય તો કયા ક્રમમાં પટ આપવો જોઈએ ? ફૂગનાશક દવા - જંતુનાશક દવા - જૈવિક ખાતર જંતુનાશક દવા - ફૂગનાશક દવા - જૈવિક ખાતર ફૂગનાશક દવા - જૈવિક ખાતર - જંતુનાશક દવા જૈવિક ખાતર - જંતુનાશક દવા-ફૂગનાશક દવા ફૂગનાશક દવા - જંતુનાશક દવા - જૈવિક ખાતર જંતુનાશક દવા - ફૂગનાશક દવા - જૈવિક ખાતર ફૂગનાશક દવા - જૈવિક ખાતર - જંતુનાશક દવા જૈવિક ખાતર - જંતુનાશક દવા-ફૂગનાશક દવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'શશીમુખ' સમાસનો કયો વિગ્રહ સાચો છે ? શશી એટલે મુખ શશી એ જ મુખ શશી જેવું મુખ શશીનું મુખ શશી એટલે મુખ શશી એ જ મુખ શશી જેવું મુખ શશીનું મુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ડાંગરની "શ્રી'' પદ્વતિમાં 1 હેક્ટરની ફેરરોપણી માટે કેટલા કિલો બીજ ધરૂવાડીયામાં વાપરવું જોઈએ ? 5 કિલો 15 કિલો 35 કિલો 25 કિલો 5 કિલો 15 કિલો 35 કિલો 25 કિલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP