Talati Practice MCQ Part - 4
રવિ શંકરનું નામ કયા વાદ્ય સાથે સંકળાયેલ છે ?

શરણાઈ
વાંસળી
વાયોલિન
સિતાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયા સાહિત્યકાર પોતાને 'શેકાયેલ ઘઉંનો દાણો’ કહે છે ?

જ્યંતિ દલાલ
રાવજી પટેલ
ઝીણાભાઈ દેસાઈ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP