Talati Practice MCQ Part - 6 The water was extremely cold. In the given sentence 'extremely' is - Pronoun adverb of degree noun adjective Pronoun adverb of degree noun adjective ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 'પરસ્પર વિશ્વાસની ભાવના કેળવવી જોઈએ ' વાક્યમાં ‘પરસ્પર’ શબ્દનો સર્વનામનો પ્રકાર જણાવો. સ્વવાચક સર્વનામ અનિશ્ચિત સર્વનામ સાપેક્ષવાચક સર્વનામ અન્યોન્યવાચક સર્વનામ સ્વવાચક સર્વનામ અનિશ્ચિત સર્વનામ સાપેક્ષવાચક સર્વનામ અન્યોન્યવાચક સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતના ગામડાઓના સર્વાંગી વિકાસ કાર્યો અને ઉત્તમ જળસુવિધાઓ માટે વતન પ્રેમ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંત્રગત નિયત ખર્ચ પૈકી દાતા/દાતાઓ પોતાના ગામમાં ___ ટકા કે તેથી વધુ રકમનું દાન આપી શકશે. 60 40 50 30 60 40 50 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ડૉ. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના' અંતર્ગત નવાં નાણાંકીય વર્ષથી લાભાર્થીને કેટલી સહાય ચૂકવવામાં આવશે ? રૂ. 2,50,000 રૂ. 1,00,000 રૂ. 1,50,000 રૂ. 75000 રૂ. 2,50,000 રૂ. 1,00,000 રૂ. 1,50,000 રૂ. 75000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો a ≠ 0, B ≠ 0 તો (a⁶)³(b⁴)⁷ = ___. a²⁸b¹⁸ a¹⁸b²⁴ a¹⁸b¹⁸ a⁰b⁰ a²⁸b¹⁸ a¹⁸b²⁴ a¹⁸b¹⁸ a⁰b⁰ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ___ the coffee ___ he began to feel drowsy. No sooner had he drunk, then No sooner had he drunk, when No sooner had he drunk, than No sooner he had drunk, when No sooner had he drunk, then No sooner had he drunk, when No sooner had he drunk, than No sooner he had drunk, when ANSWER DOWNLOAD GUJARATI MCQ APP