Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
ટેકાના ભાવે ખરીદી કરતી રાષ્ટ્રિય સહકારી સંસ્થા “નાફેડ'' નું આખું નામ શું છે?

નેશનલ ફેડરેશન ઓફ એગ્રીકલ્ચર માર્કેટીંગ
નેશનલ ફેડરેશન ઓફ એગ્રીકલ્ચર પરચેઈઝ
નેશનલ કો-ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા
નેશનલ એગ્રીકલ્ચર કો-ઓપરેટિવ માર્કેટીંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિ..

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો સંદર્ભે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો નથી ?

દરિયાઈ રાષ્ટ્રીય ઉધાન - કચ્છનો અખાત, જામનગર
ગીર રાષ્ટ્રીય ઉધાન - જૂનાગઢ
વાંસદા રાષ્ટ્રીય ઉધાન - નવસારી
કાળિયાર રાષ્ટ્રીય ઉધાન - પોરબંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP