સામાન્ય જ્ઞાન (GK)
અમેરિકાનું પ્રખ્યાત TIME મેગેઝીન દર વર્ષે એકાદ જાણીતી હસ્તીને તેના મુખપૃષ્ઠ પર Man/Person of the year તરીકે ચમકાવે છે. ગાંધીજીને કયા વર્ષમાં સ્થાન આપવામાં આવેલું હતું ?

ઈ.સ. 1930
ઈ.સ. 1928
ઈ.સ. 1947
ઈ.સ. 1935

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળ / સ્થળોએ 'દ્વયાયતન' પ્રકાર નું મંદિર જોવા મળે છે ?
૧. ખંડોસણ
૨. વિરમગામ
૩. પાવાગઢ

માત્ર ૧,૨
૧,૨,૩
માત્ર ૧
માત્ર ૨

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રૈવતક (ગિરનાર) પર્વત પર વસ્તુપાળે બંધાવેલા દેરાસરો નું નિરૂપણ કયા કાવ્યગ્રંથ માં જોવા મળે છે ?

પ્રભાવકચરિત
જંબુસામિચરિય
રેવંતગિરિરાસુ
નેમિનાથચતુષ્પાદિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કેટલા મૃત્યુ નીપજાવવાની ધમકી આપવી તે અંગેની સજા ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમમાં સમાવેશકરવામાં આવેલ છે?

506 (2)
506 (1)
504 (2)
504 (1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP