કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતની પ્રથમ ટ્રાઈબલ હેલ્થ ઓબ્ઝર્વેટરી (TriHOb)ની ઘોષણા ક્યા રાજ્યે કરી ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ઓડિશા તેલંગાણા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ઓડિશા તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં શ્રી એન્થોની અલ્બેનીઝ કયા દેશના વડાપ્રધાન બન્યા છે ? ઓસ્ટ્રેલિયા પોર્ટુગલ ન્યુઝીલેન્ડ ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા પોર્ટુગલ ન્યુઝીલેન્ડ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ‘નેશનલ ડેટા એન્ડ એનાલિટિક પ્લેટફોર્મ (NDAP)' કઈ સંસ્થા દ્વારા લૉન્ચ કરવામાં આવ્યું ? ઈસરો નેશલન ઇન્ફોર્મેટિક્સ સેન્ટર નીતિ આયોગ આપેલ પૈકી એકપણ નહિ ઈસરો નેશલન ઇન્ફોર્મેટિક્સ સેન્ટર નીતિ આયોગ આપેલ પૈકી એકપણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) WEFના ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઈન્ડેક્સ 2021માં પ્રથમ ક્રમે કયો દેશ છે ? જર્મની સ્વીત્ઝર્લેન્ડ સ્પેન જાપાન જર્મની સ્વીત્ઝર્લેન્ડ સ્પેન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘નેનો યુરિયા લિક્વિડ' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ તમામ તે પરંપરાગત યુરિયાના વિકલ્પ તરીકે છોડને નાઈટ્રોજન પ્રદાન કરતું પ્રવાહી પોષક તત્વ છે. આ લિક્વિડ IFFCO દ્ધારા તૈયાર કરવામાં આવ્યું છે. નેનો લિક્વિડ યુરિયાની 500 ML બોટલ સામાન્ય યુરિયાની 1 બોરી (બેગ) બરાબર છે. આપેલ તમામ તે પરંપરાગત યુરિયાના વિકલ્પ તરીકે છોડને નાઈટ્રોજન પ્રદાન કરતું પ્રવાહી પોષક તત્વ છે. આ લિક્વિડ IFFCO દ્ધારા તૈયાર કરવામાં આવ્યું છે. નેનો લિક્વિડ યુરિયાની 500 ML બોટલ સામાન્ય યુરિયાની 1 બોરી (બેગ) બરાબર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)એ ક્યા રાજ્યમાં નેચિફુ ટનલનું ઉત્ખનન કાર્ય પૂર્ણ કર્યું છે ? અરુણાચલ પ્રદેશ આસામ સિક્કિમ હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ આસામ સિક્કિમ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP