કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ન્યુઝ ચેનલોની TRP (ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ્સ) સંદર્ભે ચર્ચામાં આવેલી BARC સંસ્થાનું પુરૂ નામ જણાવો.

બ્રોડકાસ્ટિંગ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ
બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ
બ્રોડકાસ્ટ એન્ડ રિસર્ચ કાઉન્સિલ
બ્રોડકાસ્ટિંગ એન્ડ રિસર્ચ કાઉન્સિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ચર્ચામાં રહેલ 'ટારબોલ'(Tarball) શું છે ?

અવકાશીય પદાર્થ
અમેરિકાનું એક ત્રાસવાદી જૂથ
બ્રાઉન કાર્બન
નવી શોધાયેલી દવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ(DPIIT)એ કેન્દ્ર સરકારના કયા મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે ?

નાણા મંત્રાલય
રેલવે મંત્રાલય
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વર્ષ 2020ના 'વિશ્વ શૌચાલય દિવસ' ની થીમ શું છે ?

Sustainable Sanitation and COVID-19
Sustainable Sanitation and Globalization
Sustainable Sanitation and Climate change
Sustainable Sanitation and World Population

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP