કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારત ક્યા દેશ સાથે TSENTR યુદ્ધાભ્યાસનું આયોજન કરે છે ? ઓમાન રશિયા યુક્રેન ઈંગ્લેન્ડ ઓમાન રશિયા યુક્રેન ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) રાષ્ટ્રીય લઘુમતી આયોગના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સુભાષચંદ્ર ખુંટિયા સરદાર ઈકબાલસિંહ સુનીત શર્મા સંદીપ અગ્રવાલ સુભાષચંદ્ર ખુંટિયા સરદાર ઈકબાલસિંહ સુનીત શર્મા સંદીપ અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2021માં ભારત ક્યા સ્થાને છે ? 59 51 46 41 59 51 46 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) રાજ્યસભા ટીવી અને લોકસભા ટીવીને મર્જ કરીને કઈ ટીવી ચેનલની રચના કરવામાં આવી છે ? Loksabha India R & L TV D.D. Loksabha Sansad TV Loksabha India R & L TV D.D. Loksabha Sansad TV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'તાઈ-અહોમ અને મટક' સમુદાય ક્યા રાજ્યમાં આદિવાસી જાતિના દરજ્જાની માંગ કરી રહ્યા છે ? ત્રિપુરા આસામ નાગાલેન્ડ મેઘાલય ત્રિપુરા આસામ નાગાલેન્ડ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યે સ્થાનિક રૂપે 'કેટલી’ તરીકે જાણીતી ‘કૂપર મહસીર’ને રાજય માછલી તરીકે ઘોષિત કરી ? બિહાર મિઝોરમ સિક્કિમ મેઘાલય બિહાર મિઝોરમ સિક્કિમ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP