કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023નું આયોજન ક્યા કરાયું ?

બુડાપેસ્ટ, હંગેરી
રિયો-ડી-જાનેરો, બ્રાઝિલ
પેરિસ, ફ્રાન્સ
ટોક્યો, જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ LK-99 શું છે ?

પૃથ્વીની નજીકની આકાશગંગા
નવું શોધવામાં આવેલું સુપરકન્ડકટર
રશિયા દ્વારા યુક્રેન પર ફેકવામાં આવેલ બોમ્બ
DRDO દ્વારા વિકસાવવામાં આવેલ રડાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP