GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
UCIL દ્વારા લાંબાપુર અને ડોમીઆસીઆટ ખાતે આવેલી યુરેનિયમની ખાણો નીચેના પૈકી કયા રાજ્યોમાં આવેલી છે ?

ઝારખંડ અને અરૂણાચલ પ્રદેશ
મહારાષ્ટ્ર અને સિક્કિમ
પશ્ચિમ બંગાળ અને આસામ
તેલંગાણા અને મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતના સંદર્ભમાં નીચેના પૈકી કયું/કયા પરિબળો એ ચલણ સંકટનું જોખમ ઘટાડવામાં મદદ કરનારા છે ?
1. IT ક્ષેત્રમાં ભારતની વિદેશી ચલણ કમાણી
2. સરકારી ખર્ચમાં વૃદ્ધિ
3. વિદેશમાં વસવાટ કરતાં ભારતીયો તરફથી પ્રેષિત રકમ (remittances)
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નિરપેક્ષ રીતે (absolute terms) આયોજનના સમયગાળા દરમ્યાન કૃષિકીય પ્રવૃત્તિઓમાં રોકાયેલા લોકોની સંખ્યા ___

ઘટી છે.
આપેલ પૈકી કોઈ નહીં
અચળ રહેલ છે.
વધી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP