સંસ્થા (Organization)
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
સંસ્થા (Organization)
નીચે દર્શાવેલ ચાર પૈકી કઈ ત્રણ સંસ્થાઓ / કાર્યક્રમની સહાય સંકલિત બાળ વિકાસ યોજના (આઈ.સી.ડી.એસ) મેળવે છે ?
1) UNICEF
2) CDC
3) CARE
4) WFP
સંસ્થા (Organization)
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)નું વડુમથક ક્યા આવેલું છે ?
સંસ્થા (Organization)
બૌદ્ધિક સંપત્તિ (ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટીઝ) સંબંધમાં વૈશ્વિક સ્તરે કઇ સંસ્થા કાર્યરત છે ?
સંસ્થા (Organization)
સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયોનલ કો-ઓપરેશન (સાર્ક) માં કયું રાષ્ટ્ર સભ્ય નથી ?
સંસ્થા (Organization)
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ની સ્થાપના ક્યા વર્ષે કરવામાં આવી હતી ?