કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં UKની કંપનીઓએ ક્યા રાજ્યને વ્યાપાર કરવા માટે ટોચના રાજ્યનો દરજ્જો આપ્યો ? ગુજરાત તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતમાં 5G સેવાઓ લૉન્ચ કરનારી પ્રથમ કંપની કઈ છે ? વોડાફોન આઈડિયા રિલાયન્સ જિયો ભારતી એરટેલ BSNL વોડાફોન આઈડિયા રિલાયન્સ જિયો ભારતી એરટેલ BSNL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં કામેંગ હાઈડ્રો પાવર સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું ? મેઘાલય આસામ અરુણાચલ પ્રદેશ મિઝોરમ મેઘાલય આસામ અરુણાચલ પ્રદેશ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 2022માં ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (GPAI)નો અધ્યક્ષ ક્યો દેશ છે ? શ્રીલંકા ઈજિપ્ત ભારત ઈન્ડોનેશિયા શ્રીલંકા ઈજિપ્ત ભારત ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈલાબેન ભટ્ટને ક્યા વર્ષે રાઈટ લાઈવલીહુડ એવોર્ડથી સન્માનિત કરાયા હતા ? વર્ષ 2011 વર્ષ 1981 વર્ષ 2002 વર્ષ 1984 વર્ષ 2011 વર્ષ 1981 વર્ષ 2002 વર્ષ 1984 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ક્યો એશિયન દેશ 2023 IBA મહિલા વર્લ્ડ બૉક્સિંગ ચેમ્પિયનશિપની મેજબાની માટે પસંદગી પામ્યો ? બાંગ્લાદેશ ચીન નેપાળ ભારત બાંગ્લાદેશ ચીન નેપાળ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP