કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ઈન્ડિયા-UK ઈલેક્ટ્રિક પ્રોપલ્શન ટેકનોલોજી વર્કશોપનું આયોજન ક્યા શહેરમાં કરવામાં આવ્યું હતું ? બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ ચેન્નઈ બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ ચેન્નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) રાષ્ટ્રીય કેરી દિવસ (National Mango Day) ક્યારે મનાવાય છે ? 24 જુલાઈ 22 જુલાઈ 25 જુલાઈ 23 જુલાઈ 24 જુલાઈ 22 જુલાઈ 25 જુલાઈ 23 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વિશાખાપટ્ટનમમાં સંયુક્ત સમુદ્રી અભ્યાસનું આયોજન કર્યું હતું, જેમાં ભારતીય નૌસેના જહાજ INS રાણા અને INS સુમેધાએ ભાગ લીધો ? શ્રીલંકા ઈંગ્લેન્ડ વિયેતનામ ફ્રાન્સ શ્રીલંકા ઈંગ્લેન્ડ વિયેતનામ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા ભારતીય ક્રિકેટરે 500મી આંતરરાષ્ટ્રીય મેચ રમીને સર ડોન બ્રેડમેનના રેકોર્ડની બરાબરી કરી ? હાર્દિક પંડ્યા શિખર ધવન રોહીત શર્મા વિરાટ કોહલી હાર્દિક પંડ્યા શિખર ધવન રોહીત શર્મા વિરાટ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) અમેરિકાનો સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવાય છે ? 7 જુલાઈ 4 જુલાઈ 2 જુલાઈ 3 જુલાઈ 7 જુલાઈ 4 જુલાઈ 2 જુલાઈ 3 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) BRICS અર્બનાઈઝેશન ફોરમનું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી મોસ્કો કેપટાઉન શાંઘાઈ નવી દિલ્હી મોસ્કો કેપટાઉન શાંઘાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP