કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં UK સ્થિત પેમેન્ટ્સ સિસ્ટમ્સ કંપની ACIએ જારી કરેલા ડિજિટલ ચૂકવણી અંગેના અહેવાલ અનુસાર, ભારતમાં ઈલેક્ટ્રૉનિક્સ ટ્રાન્ઝેક્શનનો હિસ્સો વર્ષ ___ સુધીમાં 50% થઈ જશે. વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2030 વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2030 વર્ષ 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાં આવેલા રૂપપુર પરમાણુ ઊર્જા પ્લાન્ટના વિકાસમાં ભારત મદદ કરશે ? ભૂટાન શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ભૂટાન શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ત્યજી દેવાયેલા બાળકોના પુનર્વસન માટે કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશે 'હરિહર નીતિ' શરૂ કરી છે ? ઉત્તર પ્રદેશ હરિયાણા બિહાર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ હરિયાણા બિહાર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કયા ધાર્મિક સ્થળે રોપ વે પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી ? પાલિતાણા ચોટીલા પારનેરા આપેલ તમામ પાલિતાણા ચોટીલા પારનેરા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં માર્ચ 2021નો ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ કોને મળ્યો ? ચેતન સાકરિયા રવિન્દ્ર જાડેજા વિરાટ કોહલી ભુવનેશ્વર કુમાર ચેતન સાકરિયા રવિન્દ્ર જાડેજા વિરાટ કોહલી ભુવનેશ્વર કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા કોપીરાઈટ (સુધારા) નિયમો, 2021 સૂચિત કરવામાં આવ્યા ? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ગૃહ મંત્રાલય નાણાં મંત્રાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ગૃહ મંત્રાલય નાણાં મંત્રાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP