GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ___ ultimate decision will be taken by ___ manager. An, a The, the An, the A, a An, a The, the An, the A, a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) દાડમ પાકમાં કઈ બહાર લેવાથી ફૂલ જૂન-જુલાઈમાં આવે છે અને ફળ શિયાળામાં તૈયાર થાય છે ? આંબે બહાર મૃગ બહાર અહીં દર્શાવેલ ત્રણેય બહારમાં હસ્ત બહાર આંબે બહાર મૃગ બહાર અહીં દર્શાવેલ ત્રણેય બહારમાં હસ્ત બહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભાખરાનાંગલ બહુહેતુક યોજના કઈ નદી પર આવેલ છે ? સતલજ રાવી જેલમ બિયાસ સતલજ રાવી જેલમ બિયાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) વિરુદ્ધાર્થી શબ્દ લખો : લોભી કંજૂસ અલ્પલોભી વણલોભી કૃપણ કંજૂસ અલ્પલોભી વણલોભી કૃપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળા, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી. પ્લાસીનું યુદ્ધ 23 જૂન, 1757 ના રોજ લડાયું. બંગાળાનો નવાબ સિરાજ-ઉદ-દૌલા યુદ્ધમાં હારી ગયો. પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બંગાળાના ચોવીસ પરગણાની જાગીર મળી. પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળા, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી. પ્લાસીનું યુદ્ધ 23 જૂન, 1757 ના રોજ લડાયું. બંગાળાનો નવાબ સિરાજ-ઉદ-દૌલા યુદ્ધમાં હારી ગયો. પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બંગાળાના ચોવીસ પરગણાની જાગીર મળી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કયા તત્ત્વની ઊણપથી ડાંગર પાકના પાંદડામાં કથ્થાઈ કલરના ટપકાઓ દેખાય છે ? મેગેનીઝ જસત લોહ કોપર મેગેનીઝ જસત લોહ કોપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP