કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશમાં ઘઉં મોકલવા માટે UN વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સાથે MoU કર્યા ? યુક્રેન અફઘાનિસ્તાન શ્રીલંકા મ્યાનમાર યુક્રેન અફઘાનિસ્તાન શ્રીલંકા મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ 30 સેકન્ડમાં દૂધમાં ભેળસેળ શોધી શકે તેવું 3D પેપર બેઝડ પોર્ટેબલ ડિવાઈસ વિકસાવ્યું ? IIT મદ્રાસ IIT દિલ્હી IIT પટના IIT મુંબઈ IIT મદ્રાસ IIT દિલ્હી IIT પટના IIT મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કયા દેશે ‘1 બિલિયન મીલ્સ એન્ડોવમેન્ટ' અભિયાન લૉન્ચ કર્યું ? ઈંગ્લેન્ડ સંયુક્ત આરબ અમિરાત જાપાન યુક્રેન ઈંગ્લેન્ડ સંયુક્ત આરબ અમિરાત જાપાન યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદની આત્મકથાનું નામ જણાવો. ગુલામ એકપણ નહીં આઝાદ ગુલામનબી ગુલામ એકપણ નહીં આઝાદ ગુલામનબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં ગુવાહાટી નજીક ચાંગસારીમાં પૂર્વોત્તર રાજ્યોની પ્રથમ ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નું ઉદ્ઘાટન કર્યું ? નાગાલેન્ડ આસામ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ આસામ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં એશિયા પેસિફિક લીડર્સ મેલેરિયા એલાયન્સ (APLMA)ની ભાગીદારીમાં મેલેરિયા ઉન્મૂલન અંગે એશિયા પેસિફિક લીડર્સ કોન્કલેવનું આયોજન ક્યા કરાયું હતું ? જયપુર નાગપુર ભોપાલ નવી દિલ્હી જયપુર નાગપુર ભોપાલ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP