કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD) એ ભારતની કઈ પહેલને સંયુક્ત રાષ્ટ્ર રોકાણ પ્રમોશન એવોર્ડ 2020 એનાયત કર્યો ?

ઈન્વેસ્ટ ઇન્ડિયા
આત્મનિર્ભર ભારત
ડિજિટલ ઇન્ડિયા
સ્વચ્છ ભારત અભિયાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ફાઈઝર-બાયો એનટેકની COVID-19 વેક્સિનને આપાતકાલીન મંજૂરી આપનારો પ્રથમ દેશ કયો બન્યો ?

રશિયા
બ્રિટન
અમેરિકા
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં લોકસભાના સેક્રેટરી જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

કેવલકુમાર શર્મા
અરવિંદ રાય
ઉત્પલકુમાર સિંઘ
આનંદ પ્રકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્યમાં આવેલી ચાંદીપુર ઈન્ટેગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી પૃથ્વી-II મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું ?

રાજસ્થાન
આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર
ઓડીશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP