કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં UNCTAD દ્વારા જારી ઇન્વેસ્ટમેન્ટ ટ્રેન્ડ્ર્સ મોનિટર રિપોર્ટ અનુસાર, વર્ષ 2020માં ભારતે FDIમાં ___ નો વધારો નોંધાવ્યો છે. 13% 20% 25% 10% 13% 20% 25% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વિશ્વ પેંગોલિન દિવસ ક્યારે મનાવાય છે ? ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો રવિવાર ફેબ્રુઆરી મહિનાનો ત્રીજો શનિવાર ફેબ્રુઆરી મહિનાનો ત્રીજો રવિવાર ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો શનિવાર ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો રવિવાર ફેબ્રુઆરી મહિનાનો ત્રીજો શનિવાર ફેબ્રુઆરી મહિનાનો ત્રીજો રવિવાર ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો શનિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં રજૂ કરાયેલા બજેટ 2021-22માં મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેક્ષ્ટાઈલ પાર્ક (MITRA) યોજના અંતર્ગત આગામી 3 વર્ષમાં ___ ટેક્સટાઈલ પાર્ક સ્થપાશે. 7 12 10 5 7 12 10 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા કયું અભિયાન શરૂ કર્યું ? ઈલેક્ટ્રીક ઇન્ડિયા EV ચેમ્પિયન એવરગ્રીન ભારત ગો ઈલેક્ટ્રીક ઈલેક્ટ્રીક ઇન્ડિયા EV ચેમ્પિયન એવરગ્રીન ભારત ગો ઈલેક્ટ્રીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં નીચેનામાંથી કોને સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ(SERB) વીમેન એક્સેલેન્સ એવોર્ડ એનાયત કરાયો ? સોનુ ગાંધી શોભના કપૂર અંતરા બેનર્જી આપેલ તમામ સોનુ ગાંધી શોભના કપૂર અંતરા બેનર્જી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કોરોના મુક્ત થનારો ભારતનો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો ? લદાખ અંદામાન-નિકોબાર લક્ષદ્વીપ પુડુચેરી લદાખ અંદામાન-નિકોબાર લક્ષદ્વીપ પુડુચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP