કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) નીચેનામાંથી કયા પુરસ્કારો UNEP દ્વારા આપવામાં આવે છે ? આપેલ તમામ ચેમ્પિયન ઓફ ધ અર્થ SEED પુરસ્કારો સાસાકાવા પુરસ્કાર આપેલ તમામ ચેમ્પિયન ઓફ ધ અર્થ SEED પુરસ્કારો સાસાકાવા પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)ના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા ? પી.સી. પંત ડી.પી. અગ્રવાલ આર.એસ. મિશ્રા પી. ડી. વાઘેલા પી.સી. પંત ડી.પી. અગ્રવાલ આર.એસ. મિશ્રા પી. ડી. વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ થેલેસેમિયા દિવસ ક્યારે મનાવાય છે ? 10 મે 8 મે 7 મે 9 મે 10 મે 8 મે 7 મે 9 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 7 મે, 2021ના રોજ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)નો સ્થાપના દિવસ મનાવાયો હતો. BROની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ? 1995 1969 1960 1970 1995 1969 1960 1970 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) આંતરરાષ્ટ્રીય ખગોળ વિજ્ઞાન દિવસ ક્યારે મનાવાય છે ? આપેલ બંને 26 સપ્ટેમ્બર આપેલ પૈકી એક પણ નહીં 2 મે આપેલ બંને 26 સપ્ટેમ્બર આપેલ પૈકી એક પણ નહીં 2 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) યુનેસ્કો દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 14 મે 15 મે 16 મે 18 મે 14 મે 15 મે 16 મે 18 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP