Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
UNEP એન્યુઅલ ફન્ટિયર રિપોર્ટ, 2022 અનુસાર ક્યા ભારતીય શહેરને વિશ્વ સ્તરે બીજું સૌથી વધુ ધ્વનિ પ્રદૂષિત શહેરનો દરજ્જો આપવામાં આવ્યો છે ?

મુંબઈ
હૈદરાબાદ
મુરાદાબાદ
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ 'ઝરોખા’ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ?

વિજ્ઞાન અને ટેક્નોલોજી
સાહિત્ય
આયુષ
કલા અને સંસ્કૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP