કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં UNESCO વર્લ્ડ હેરિટેજ સાઈટ્સની કામચલાઉ યાદીમાં ભારતની કઈ સાઈટ/સાઈટ્સનો સમાવેશ થયો ? આપેલ તમામ સાતપુરા ટાઈગર રીઝર્વ (M.P.) ગંગા ઘાટ (વારાણસી) કાંચીપુરમ મંદિર (તમિલનાડુ) આપેલ તમામ સાતપુરા ટાઈગર રીઝર્વ (M.P.) ગંગા ઘાટ (વારાણસી) કાંચીપુરમ મંદિર (તમિલનાડુ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે COVID-19 મહામારી દરમિયાન પત્રકારોને 'ફ્રન્ટલાઈન વર્કર્સ' તરીકે ઘોષિત કર્યા ? છત્તીસગઢ કર્ણાટક ઓડિશા પશ્ચિમ બંગાળ છત્તીસગઢ કર્ણાટક ઓડિશા પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ગુજરાત ખાતે આવી રહેલા 'તૌકતે' વાવાઝોડાનું નામકરણ કયા દેશ દ્વારા કરવામાં આવ્યું છે ? મ્યાનમાર શ્રીલંકા નેપાળ ભારત મ્યાનમાર શ્રીલંકા નેપાળ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ મેટ્રોલોજી દિવસ ક્યારે મનાવાય છે? 18 મે 19 મે 20 મે 21 મે 18 મે 19 મે 20 મે 21 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને 2021ના અંત સુધીમાં વિશ્વની ઓછામાં ઓછી 40% વસ્તીનું રસીકરણ કરીને COVID-19 મહામારી સમાપ્ત કરવા માટે 50 અબજ અમેરિકી ડોલરની ઘોષણા કરી ? વર્લ્ડ બેંક ADB આપેલ પૈકી એક પણ નહીં IMF વર્લ્ડ બેંક ADB આપેલ પૈકી એક પણ નહીં IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયો કેન્દ્રશાસિત પ્રદેશ 'જલ જીવન મિશન' અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં પૂર્ણ રૂપે (100%) પાઈપ દ્વારા પાણી પહોંચાડનારો પ્રદેશ બન્યો ? દિલ્હી પુડુચેરી લદાખ જમ્મુ કાશ્મીર દિલ્હી પુડુચેરી લદાખ જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP