ગુજરાતના જિલ્લા (District of Gujarat) UNESCO (યુનેસ્કો) દ્વારા વર્લ્ડ હેરિટેજ યાદીમાં નામાંકિત ચાંપાનેર પુરાતત્વ ઉદ્યાન ક્યાં જિલ્લામાં આવેલ છે ? સાબરકાંઠા પંચમહાલ બનાસકાંઠા વડોદરા સાબરકાંઠા પંચમહાલ બનાસકાંઠા વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) સુરેન્દ્રનગર જિલ્લાને કયા જિલ્લાની હદ મળતી (સ્પર્શતી) નથી ? બોટાદ મોરબી અમરેલી અમદાવાદ બોટાદ મોરબી અમરેલી અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) દરિયાઈ ખનીજ તેલનું ઉદ્ભવનસ્થાન આલિયા બેટ કયા જિલ્લામાં આવેલું છે ? અમદાવાદ જામનગર આણંદ ભરૂચ અમદાવાદ જામનગર આણંદ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) દ્વારકા ખાતે ગોમતી નદીના તટ અને પંચનદ તીર્થને જોડતા પુલનું નામ જણાવો. કૃષ્ણ સેતુ મૈત્રી સેતુ ભક્તિ સેતુ સુદામા સેતુ કૃષ્ણ સેતુ મૈત્રી સેતુ ભક્તિ સેતુ સુદામા સેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) હળવદ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? અમદાવાદ સુરત મોરબી રાજકોટ અમદાવાદ સુરત મોરબી રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ખીજડીયા અને ગાગા પક્ષીઓ માટેના અભયારણો કયા જિલ્લામાં આવેલાં છે ? સુરેન્દ્રનગર જામનગર અમદાવાદ બનાસકાંઠા સુરેન્દ્રનગર જામનગર અમદાવાદ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP