કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ કયા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે મનાવવાનું નક્કી કર્યું છે ? વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2023 વર્ષ 2021 વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2023 વર્ષ 2021 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવાય છે ? 24 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા મંત્રાલયે વિવિધ હિતધારકો પાસેથી સૂચનો અને ઈનપુટ મંગાવવા બ્લૂ ઈકોનોમી નીતિનો મુસદ્દો જારી કર્યો ? નાણા મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય બંદર, શિપિંગ અને વોટરવેજ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નાણા મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય બંદર, શિપિંગ અને વોટરવેજ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યે અરવલ્લી પર્વતશ્રેણીમાં ઉત્ખનન કાર્ય કરવા માટે અરજી કરી છે ? હરિયાણા પંજાબ મધ્ય પ્રદેશ રાજસ્થાન હરિયાણા પંજાબ મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં મહાશિવરાત્રીના દિવસે 'હેરાથ તહેવાર' મનાવાયો ? હરિયાણા જમ્મુ - કાશ્મીર કર્ણાટક પુડુચેરી હરિયાણા જમ્મુ - કાશ્મીર કર્ણાટક પુડુચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વર્તમાનમાં નાણાં અધિનિયમ, 2007ની કલમ 136-B અંતર્ગત ___ ટકા સ્વાસ્થ્ય અને શિક્ષણ ઉપકર (cess) વસૂલવામાં આવે છે. 6 5 3 1 6 5 3 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP