કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)એ ક્યા દેશને નિલંબિત કર્યો ? યુક્રેન રશિયા અમેરિકા ચીન યુક્રેન રશિયા અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) આયુષ્માન ભારત દિવસ ક્યારે મનાવાય છે ? 29 એપ્રિલ 30 એપ્રિલ 25 એપ્રિલ 28 એપ્રિલ 29 એપ્રિલ 30 એપ્રિલ 25 એપ્રિલ 28 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં કેન્દ્ર સરકારે ક્યા OTT પ્લેટફોર્મ સાથે મળીને 7 મહિલા ચેન્જમેકર્સ અંગે 2 મિનિટની ફિલ્મો લૉન્ચ કરી શીર્ષક ‘આઝાદી કી અમૃત કહાનિયાં' છે ? ડિઝની+હોટસ્ટાર નેટફિલક્સ એમેઝોન પ્રાઈમ આપેલ પૈકી કોઈ નહીં ડિઝની+હોટસ્ટાર નેટફિલક્સ એમેઝોન પ્રાઈમ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતનું પ્રથમ ‘અમૃત સરોવર’ ક્યા બન્યું ? તેલંગાણા મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર પ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) રોડ સેફ્ટી પ્રોજેક્ટના ભાગરૂપે ક્યા શહેરને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત કેમેરાથી કવર કરાશે ? મુંબઈ કોઝિકોડ અમદાવાદ મેંગલુરૂ મુંબઈ કોઝિકોડ અમદાવાદ મેંગલુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની પલ્લી ગ્રામ પંચાયત ભારતની પ્રથમ કાર્બન ન્યૂટ્રલ પંચાયત છે ? રાજસ્થાન પુડુચેરી જમ્મુ કાશ્મીર હરિયાણા રાજસ્થાન પુડુચેરી જમ્મુ કાશ્મીર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP