ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform civil code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે ? અનુચ્છેદ – 44 અનુચ્છેદ – 16 અનુચ્છેદ – 14 અનુચ્છેદ – 45 અનુચ્છેદ – 44 અનુચ્છેદ – 16 અનુચ્છેદ – 14 અનુચ્છેદ – 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણીપંચની રચના થયેલ છે ? કલમ – 320 કલમ – 322 કલમ – 324 કલમ – 326 કલમ – 320 કલમ – 322 કલમ – 324 કલમ – 326 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજકીય હકોમાં કયા અધિકારોનો સમાવેશ થાય છે ? આપેલ તમામ મતાધિકાર ચૂંટણી લડવાનો અધિકાર સરકારી નોકરી મેળવવાનો અધિકાર આપેલ તમામ મતાધિકાર ચૂંટણી લડવાનો અધિકાર સરકારી નોકરી મેળવવાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ સભ્યને મળતા દૈનિક ભથ્થાની કરપાત્રતા જણાવો. સંપૂર્ણપણે કરમુકત ગણાશે. કુલ આવકમાં ફકત દર નકકી કરવાના હેતુથી સમાવવામાં આવશે. આવક ગણાશે નહીં સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે. સંપૂર્ણપણે કરમુકત ગણાશે. કુલ આવકમાં ફકત દર નકકી કરવાના હેતુથી સમાવવામાં આવશે. આવક ગણાશે નહીં સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારાથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવેલ છે ? 45 મા 43 મા 44 મા 42 મા 45 મા 43 મા 44 મા 42 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય લઘુમતી પંચ અધિનિયમ કયા વર્ષમાં બન્યો ? 1990 1998 1995 1992 1990 1998 1995 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP