ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયું છે ? અનુચ્છેદ -16 અનુચ્છેદ -14 અનુચ્છેદ -44 અનુચ્છેદ -45 અનુચ્છેદ -16 અનુચ્છેદ -14 અનુચ્છેદ -44 અનુચ્છેદ -45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં કયા હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ? રાજ્યપાલ વિધાનસભાના અધ્યક્ષ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી રાજ્યપાલ વિધાનસભાના અધ્યક્ષ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મુંબઈ વડી અદાલતના ક્ષેત્રાધિકાર (Jurisdiction) માં કોનો સમાવેશ થાય છે ? ગોવા દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી આપેલ વિકલ્પોમાં દર્શાવેલ તમામ મહારાષ્ટ્ર ગોવા દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી આપેલ વિકલ્પોમાં દર્શાવેલ તમામ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે ? એટર્ની જનરલ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વડી અદાલતના ન્યાયમૂર્તિ પ્રધાનમંત્રી એટર્ની જનરલ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વડી અદાલતના ન્યાયમૂર્તિ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 73મો બંધારણીય સુધારો અનુસૂચિત વિસ્તારોને લાગુ પાડવા માટેનો કાયદો સંસદમાં ક્યારે ઘડાયો ? 1998 1997 1999 1996 1998 1997 1999 1996 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના એટર્ની જનરલને ___ નક્કી કરે તે મહેનતાણું મળશે. કાયદા મંત્રાલય વડાપ્રધાન સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ કાયદા મંત્રાલય વડાપ્રધાન સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP