કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) United nations climate change summit 2021ના પીપલ્સ એડવોકેટ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? જોન કેરી આલોક શર્મા પીટર હિલ સર ડેવિડ એટનબરો જોન કેરી આલોક શર્મા પીટર હિલ સર ડેવિડ એટનબરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) FIFA વર્લ્ડ કપ વિજેતા ફૂટબોલર સામી ખેદિરાએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલથી નિવૃત્તિ જાહેર કરી છે, તેણે કયા દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું ? જર્મની પોર્ટુગલ અમેરિકા સ્પેન જર્મની પોર્ટુગલ અમેરિકા સ્પેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) સત્ય કથન / કથનો જણાવો. સોવેરેન ગોલ્ડ બોન્ડ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ એક્ટ 2006 અંતર્ગત જારી કરવામાં આવે છે. આ બોન્ડ ભારત સરકારની તર્જ પર નાણાં મંત્રાલય જારી કરે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સોવેરેન ગોલ્ડ બોન્ડ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ એક્ટ 2006 અંતર્ગત જારી કરવામાં આવે છે. આ બોન્ડ ભારત સરકારની તર્જ પર નાણાં મંત્રાલય જારી કરે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ કંપનીએ વિશ્વની પ્રથમ 2 નેનોમીટર ચિપ ટેકનોલોજી વિકસાવી છે ? IBM facebook google માઈક્રોસોફ્ટ IBM facebook google માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે મનાવાય છે? 29 મે 30 મે 28 મે 31 મે 29 મે 30 મે 28 મે 31 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા મંત્રાલયે YUVA - Prime Minister's Scheme for Mentoring Young Authors લોન્ચ કરી? કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય કેન્દ્રીય નાણાં મંત્રાલય કેન્દ્રીય ગૃહમંત્રાલય મહિલા અને બાળવિકાસ મંત્રાલય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય કેન્દ્રીય નાણાં મંત્રાલય કેન્દ્રીય ગૃહમંત્રાલય મહિલા અને બાળવિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP