કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ભારતનમા ક્યા શહેરોમાં પ્રથમવાર યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)-કાઉન્ટર ટેરરિઝમ કમિટી (CTC)નું આયોજન કરવામાં આવ્યું ?

દિલ્હી અને ગાંધીનગર
મુંબઈ અને દિલ્હી
દિલ્હી અને હૈદરાબાદ
મુંબઈ અને ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
મહિલાઓ સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day For the Elimination of violence against women) ક્યારે મનાવાય છે ?

21 નવેમ્બર
25 નવેમ્બર
24 નવેમ્બર
23 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં જારી એમ્પ્લોયીઝ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ના વિઝન ડોક્યુમેન્ટઅનુસાર, ક્યું રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ EPFO દ્વારા કવર કરવામાં આવેલી વસતીમાં ટોચના સ્થાને છે ?

ગુજરાત
દિલ્હી
લદાખ
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP