કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતના UPI પ્લેટફોર્મને અપનાવનારો પ્રથમ દેશ કયો બનશે ? શ્રીલંકા ભૂટાન નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા ભૂટાન નેપાળ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં પ્રવાસન મંત્રાલયે પુનોરા ધામને PRASHAD યોજના અંતર્ગત સમાવ્યું છે, પુનોરા ધામ કોની સાથે સંબંધિત છે ? ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન બુદ્ધ દેવી સીતામાતા ભગવાન શ્રીરામ ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન બુદ્ધ દેવી સીતામાતા ભગવાન શ્રીરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ભારતીય મહિલા હોકી ટીમે એશિયા કપ 2012માં ક્યું મેડલ જીત્યું ? ગોલ્ડ સિલ્વર આપેલ પૈકી એક પણ નહીં બ્રોન્ઝ ગોલ્ડ સિલ્વર આપેલ પૈકી એક પણ નહીં બ્રોન્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં અપર ભદ્રા પરિયોજનાને રાષ્ટ્રીય પરિયોજનાનો દરજ્જો આપવામાં આવ્યો, તે ક્યા રાજ્યમાં આવેલી છે ? છત્તીસગઢ કર્ણાટક મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ છત્તીસગઢ કર્ણાટક મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ઈન્ટેલને પાછળ છોડીને વિશ્વની નંબરવન સેમિકન્ડકટર કંપની કઈ બની ? NVIDIA સેમસંગ કવાલકોમ હુગાવેઈ NVIDIA સેમસંગ કવાલકોમ હુગાવેઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારત ક્યા દેશ સાથે ધર્મ ગાર્ડિયન અભ્યાસનું આયોજન કરે છે ? જાપાન અમેરિકા શ્રીલંકા ઈન્ડોનેશિયા જાપાન અમેરિકા શ્રીલંકા ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP