કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ UTSAH પોર્ટલ અને PoP પોર્ટલ લૉન્ચ કર્યા ? નીતિ આયોગ SEBI UGC CBSE નીતિ આયોગ SEBI UGC CBSE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત સાયન્સ 20 એન્ગેજમેન્ટ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ ? લદાખ બેંગલુરુ પોંડીચેરી લક્ષદ્વીપ લદાખ બેંગલુરુ પોંડીચેરી લક્ષદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા તુંગનાથ મંદિરને રાષ્ટ્રીય મહત્ત્વનું સ્મારક ઘોષિત કરવામાં આવ્યું છે ? સિક્કિમ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ટવજ મહારાષ્ટ્ર સિક્કિમ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ટવજ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ INS વાઘશીરનો વિકાસ ક્યા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે ? પ્રોજેક્ટ-51 પ્રોજેક્ટ-75 પ્રોજેક્ટ-15 પ્રોજેક્ટ-27A પ્રોજેક્ટ-51 પ્રોજેક્ટ-75 પ્રોજેક્ટ-15 પ્રોજેક્ટ-27A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતની યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) સિસ્ટમમાં જોડાવા ક્યા દેશે રસ દર્શાવ્યો છે ? ડેન્માર્ક જાપાન ઓસ્ટ્રેલિયા એક પણ નહીં ડેન્માર્ક જાપાન ઓસ્ટ્રેલિયા એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મેડ્રિડ ઓપન 2023ના વિજેતા કાર્લોસ અલ્કારાજ ક્યા દેશના છે ? સ્પેન ઈંગ્લેન્ડ અમેરિકા રશિયા સ્પેન ઈંગ્લેન્ડ અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP