Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. V એ M અને W ની વચ્ચે બેઠા છે. T અને V સામસામે બેઠા છે. R એ T ની જમણી બાજુ બેઠા છે. તો V ની સામે કોણ છે ?

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
અજંતા-ઇલોરાની પ્રખ્યાત ગુફાઓ ક્યાં આવેલી છે ?

આંધ્ર પ્રદેશ
તેલંગાના
મહારાષ્ટ્ર
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે ?

પૃથ્વીનું સૂર્યની ચારે બાજુનું ભ્રમણ
પૃથ્વીનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ
ચંદ્રનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ
સૂર્યનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP