કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય સૈન્યના મહત્ત્વપૂર્ણ યોગદાનના સન્માનમાં VC યશવંત ઘડગે સુંડિયાલ મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યું ? ઈંગ્લેન્ડ USA જર્મની ઈટાલી ઈંગ્લેન્ડ USA જર્મની ઈટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ક્યા સ્થળેથી ભારતભરમાં 75 ઐતિહાસિક લાઈટહાઉસને પ્રવાસન સ્થળોમાં પરિવર્તિત કરવા માટે અભિયાન શરૂ કર્યું ? દ્વારકા કોચીન માંડવી મઝગાવ દ્વારકા કોચીન માંડવી મઝગાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં સાઈ હીરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું ? તમિલનાડુ તેલંગાણા આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ તેલંગાણા આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય દ્વારા સમર્થિત પ્રોજેક્ટ્સ અંતર્ગત ક્યા શહેરમાં પ્રોડક્ટ ડિઝાઈન સેન્ટર (PDC)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? કોલકાતા હૈદરાબાદ બેંગલુરુ અમદાવાદ કોલકાતા હૈદરાબાદ બેંગલુરુ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ફિશરીઝને પ્રોત્સાહન આપવા માટે ક્યા રાજ્યમાં યુનિવર્સિટી ઓફ ફિશરીઝ એન્ડ ઓશન સ્ટડીઝ સ્થાપવામાં આવશે ? તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં નૂર શેખાવતને પ્રથમ ટ્રાન્સજેન્ડર બર્થ સર્ટિફિકેટ આપવામાં આવ્યું ? સિક્કિમ ઓડિશા રાજસ્થાન આસામ સિક્કિમ ઓડિશા રાજસ્થાન આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP