GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Verb form of “poor' is ___ poorly poverty to impoverish to poorise poorly poverty to impoverish to poorise ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ? ગાંધી આશ્રમ વેડછી આશ્રમ કીર્તિ મંદિર કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ વેડછી આશ્રમ કીર્તિ મંદિર કોચરબ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) આઇન્સ્ટાઇનનું ઉર્જા-દળ સૂત્ર જણાવો. E = cm² E = ∆mc² E = ∆cm² E = ∆mc E = cm² E = ∆mc² E = ∆cm² E = ∆mc ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રાષ્ટ્રપતિ ક્યુ બિલ પાછું પણ મોકલી શક્તા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી ? કાયદાકીય બિલ સંરક્ષણ બિલ નાણાંકીય બિલ આપેલ પૈકી એક પણ નહીં કાયદાકીય બિલ સંરક્ષણ બિલ નાણાંકીય બિલ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) આસામ રાજ્યના નવનિયુક્ત રાજ્યપાલનું નામ જણાવો. જાનકી વલ્લભ પટનાયક બનવારીલાલ પુરોહિત જગદીશ મુખી નજમા હેપતુલ્લા જાનકી વલ્લભ પટનાયક બનવારીલાલ પુરોહિત જગદીશ મુખી નજમા હેપતુલ્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 32% મેળવતા 20 માર્ક્સ ઓછા મળવાથી નાપાસ થાય છે. બીજા વિદ્યાર્થીને 42% માર્કસ મળતા, પાસ થવા માટેના લઘુત્તમ માર્ક્સ કરતા 30 માર્ક્સ વધુ મળે છે, તો કેટલા માર્ક્સની પરીક્ષા હશે ? 400 420 500 360 400 420 500 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP