GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
આવનારા દિવસોમાં સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર વીવીપેટ (VVPAT) મશીનનું પૂરું નામ જણાવો.

Voter's Verification Paper Audit Trail
Voter Verification Paper Audit Trail
Voter Verifiable Paper Audit Trail
Voter Verifiable Paper's Audit Trail

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
એક સમયના ક્રાંતિકારી અને પોંડીચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશીરાજ્યમાં નોકરી કરી હતી ?

ગોંડલ
ભાવનગર
વડોદરા
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો ક્યા વર્ષથી અમલમાં આવ્યો?

1988
1986
1989
1987

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
રાજસ્થાનના ઉદેપુર શહેર ખાને કયું એરપોર્ટ આવેલ છે ?

મહારાણા પ્રતાપ એરપોર્ટ
મહારાજા શિવાજી એરપોર્ટ
વીર દુર્ગાદાસ એરપોર્ટ
મહારાજા ગાયકવાડ એરપોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP