Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) WAN નું પુરૂ નામ લખો. Wide Area Network Wall Area Network Wireless Are Network Wi-Fi Area Network Wide Area Network Wall Area Network Wireless Are Network Wi-Fi Area Network ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 2016 ના વિમ્બલ્ડન ટેનીસ ચેમ્પીયનશીપમાં પુરૂષોની વિમ્બલ્ડન ટ્રોફી કોણે જીતી ? રફેલ નાડાલ મિલોસ રાઉનીક રોજર ફેડરર એન્ડી મુરે રફેલ નાડાલ મિલોસ રાઉનીક રોજર ફેડરર એન્ડી મુરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સન્ 1526 ઈ.માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ ? બાબર તથા હેમૂ વચ્ચે રાણા સાંગા તથા ઔરંગજેબ વચ્ચે અકબર તથા હેમૂ વચ્ચે બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે બાબર તથા હેમૂ વચ્ચે રાણા સાંગા તથા ઔરંગજેબ વચ્ચે અકબર તથા હેમૂ વચ્ચે બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે ? સોડિયમ આયોડાઈડ સિલવર આયોડાઈડ સોડિયમ ઓક્સાઈડ કેલ્શિયમ આયોડાઈડ સોડિયમ આયોડાઈડ સિલવર આયોડાઈડ સોડિયમ ઓક્સાઈડ કેલ્શિયમ આયોડાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ મૈકાલે લોર્ડ વિલિંગ્ડન લોર્ડ હેસ્ટીંગ્સ વિલિયમ બેંન્ટિક લોર્ડ મૈકાલે લોર્ડ વિલિંગ્ડન લોર્ડ હેસ્ટીંગ્સ વિલિયમ બેંન્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) નીચેનામાંથી કયો વિકલ્પ ઈંટરનેટ શોધ એંજીન નથી ? Bing King Google Yahoo ! Bing King Google Yahoo ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP