Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District We should take care of health because ___. health is time All three mentioned here health is good health is wealth health is time All three mentioned here health is good health is wealth ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સના સહયોગથી ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી' ની સ્થાપના કરેલી, તે હાલમાં કયા નામે ઓળખાય છે ? ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્યસભા ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્યસભા ગુજરાત યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી કયો શબ્દ તત્પુરુષ સમાસ નથી ? સ્નેહાધિન દેશપ્રેમ વનવાસ પાપપુણ્ય સ્નેહાધિન દેશપ્રેમ વનવાસ પાપપુણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કવિ અખાએ કયા મુગલ રાજાની ટંકશાળના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યુ હતું ? જહાંગીર ઔરંગઝેબ હુમાયુ અકબર જહાંગીર ઔરંગઝેબ હુમાયુ અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ? ઠક્કરબાપા રવિશંકર મહારાજ નાનાભાઈ ભટ્ટ જુગતરામ દવે ઠક્કરબાપા રવિશંકર મહારાજ નાનાભાઈ ભટ્ટ જુગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'સાંઢ નાથ્યો’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ? ભવસાગર દીપ નિર્વાણ મારી હૈયા સગડી જનમટીપ ભવસાગર દીપ નિર્વાણ મારી હૈયા સગડી જનમટીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP