કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) WEFના ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઈન્ડેક્સ 2021માં પ્રથમ ક્રમે કયો દેશ છે ? જર્મની સ્પેન સ્વીત્ઝર્લેન્ડ જાપાન જર્મની સ્પેન સ્વીત્ઝર્લેન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ’ અથવા ‘આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ' અથવા તો ‘મે દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 1 મે 11 મે 10 મે 16 મે 1 મે 11 મે 10 મે 16 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતમાં દર વર્ષે ‘આતંકવાદ વિરોધી દિન’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 22 મે 21 મે 23 મે 24 મે 22 મે 21 મે 23 મે 24 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્ષ 2022ના ‘આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ'ની થીમ શું છે ? Museums and cultural land scapes Museums for a sustainable society The power of museums Museum for equality Museums and cultural land scapes Museums for a sustainable society The power of museums Museum for equality ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં બાંગ્લાદેશે ભારતને ચટગાંવની ઓફર કરી હતી. આ ચટગાંવ શું છે ? એરપોર્ટ ઘઉંનું બિયારણ દરિયાઈ બંદર બાંગ્લાદેશનો નેશનલ હાઈવે એરપોર્ટ ઘઉંનું બિયારણ દરિયાઈ બંદર બાંગ્લાદેશનો નેશનલ હાઈવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ___ ને ‘કોમ્પ્લેટ એવિએટર’ તરીકે આર્મીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે આ પદ પર પહોંચનાર તેઓ પ્રથમ મહિલા અધિકારી બન્યા છે. કેપ્ટન અભિલાષા શર્મા કેપ્ટન અભિલાષા જોષી કેપ્ટન અભિલાષા બરાક કેપ્ટન અભિલાષા ચૌધરી કેપ્ટન અભિલાષા શર્મા કેપ્ટન અભિલાષા જોષી કેપ્ટન અભિલાષા બરાક કેપ્ટન અભિલાષા ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP