કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
વીમેન એન્ટરપ્રિન્યોરશિપ પ્લેટફોર્મ (WEP) કઈ સંસ્થાની પહેલ છે ?

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
આપેલ તમામ
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ
નીતિ આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ તીર્થ સ્થળે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને કેટલા કરોડના યાત્રિક સુવિધાલક્ષી પ્રોજેક્ટનું ઈ–લોકાર્પણ કરાવ્યું હતું ?

102 કરોડ
85 કરોડ
110 કરોડ
96 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
અવની લેખારાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં 10 મીટર એર રાયફલ શૂટિંગમાં કયો મેડલ જીત્યો ?

સિલ્વર
ગોલ્ડ
આપેલ પૈકી કોઈ નહીં
બ્રોન્ઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
વર્ષ 2019માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તરપ્રદેશના અમેઠી ખાતે કઈ રાઈફલ્સના કારખાનાનું ઉદ્ઘાટન કર્યું હતું ?

AK- 203 Assault
AK-48 Assault
AK-209 Assault
AK- 502 Assault

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP