Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District Where ___ your books ? was are is am was are is am ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સસલા અને રીંછનું સાથે વજન 85 કિ.ગ્રા. રીંછ અને કુતરાનું સાથે વજન 100 કિ.ગ્રા. તથા સસલા અને કુતરાનું સાથે વજન 65 કિ.ગ્રા છે, તો સસલાનું વજન કેટલું હશે. 20 કિ.ગ્રા 25 કિ.ગ્રા 30 કિ.ગ્રા 15 કિ.ગ્રા 20 કિ.ગ્રા 25 કિ.ગ્રા 30 કિ.ગ્રા 15 કિ.ગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રાજ્યના વહીવટી કાર્યો કોના નામથી થાય છે ? રાજ્યપાલ વડાપ્રધાન મુખ્યમંત્રી એક પણ નહીં રાજ્યપાલ વડાપ્રધાન મુખ્યમંત્રી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘સ્વર’ શબ્દનું બંધારણ ક્યું છે ? વ્યંજન + સ્વર + વ્યંજન + વ્યંજન વ્યંજન + વ્યંજન + સ્વર + સ્વર + વ્યંજન સ્વર + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર વ્યંજન + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર વ્યંજન + સ્વર + વ્યંજન + વ્યંજન વ્યંજન + વ્યંજન + સ્વર + સ્વર + વ્યંજન સ્વર + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર વ્યંજન + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District જો ગોલકનું ઘનફળ 4/3π સેમી³ હોય તો તેનો વ્યાસ ___ સેમી. છે. 1 0.5 2 5 2 1 0.5 2 5 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સુર્યનો સૌથી નજીકનો ગ્રહ ક્યો છે ? બુધ મંગળ હર્ષલ શુક્ર બુધ મંગળ હર્ષલ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP