Talati Practice MCQ Part - 2
ભારતમાં નિર્માણ પામેલી પ્રથમ એન્જિન રહિત ટ્રેન – 18ને કયા બે શહેરો વચ્ચે દોડાવવામાં આવશે ?

દિલ્હી – ભોપાલ
દિલ્હી – વારાણસી
દિલ્હી – આગ્રા
દિલ્હી – કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘મકરંદ’ કોનું તખલ્લુસ છે ?

રાધેશ્યામ શર્મા
બંસી વર્મા
રમણભાઈ નીલકંઠ
નાનાલાલ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP