Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
એપીકલ્ચર કયા પ્રકારનો ઉદ્યોગ છે ?

મધમાખી ઉછેરવાનો
મોતી પકવવાનો
રસાયણો બનાવવાનો
મરઘા ઉછેરવાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'થાંભલો રોપવો' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

વાજા વગાડવા
મન રોપવું
મક્કમ નિર્ધાર કરવો
કોઈ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP