GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) Why ___ you ___ your time on whatsapp everyday ? have, waste are, west do, west do, waste have, waste are, west do, west do, waste ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કોસ્ફેટ કલ્ચર જૈવિક ખાતર શું કામ કરે છે ? અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે. જમીનમાં રહેલ બેક્ટેરિયા નાશ કરે છે. જમીનમાં રહેલ ફૂગ નાશ કરવાનું કામ કરે છે. દ્રાવ્ય ફોસ્ફરસને અદ્રાવ્ય કરવાનું કામ કરે છે. અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે. જમીનમાં રહેલ બેક્ટેરિયા નાશ કરે છે. જમીનમાં રહેલ ફૂગ નાશ કરવાનું કામ કરે છે. દ્રાવ્ય ફોસ્ફરસને અદ્રાવ્ય કરવાનું કામ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) રૂપક અલંકારનું યોગ્ય ઉદાહરણ શોધો. હલકાં તો પારેવાની પાંખથી. તારી તબીબી કાજ એ તલપી રહી. દવાખાનું પાંજરાપોળ જેવું હશે. બપોર એક મોટું શિકારી કૂતરું છે. હલકાં તો પારેવાની પાંખથી. તારી તબીબી કાજ એ તલપી રહી. દવાખાનું પાંજરાપોળ જેવું હશે. બપોર એક મોટું શિકારી કૂતરું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેના પૈકી કયો ધાન્ય પાક નથી ? બાજરી નાગલી મગફળી ઘઉં બાજરી નાગલી મગફળી ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગાંધીજીએ કોને 'સવાઈ ગુજરાતી' કહી નવાજ્યા છે ? કાકા કાલેલકર રવિશંકર મહારાજ વિનોબા ભાવે રવીન્દ્રનાથ ટાગોર કાકા કાલેલકર રવિશંકર મહારાજ વિનોબા ભાવે રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) This is ___ book, where is ___ ? your, mine our, us my, you you, my your, mine our, us my, you you, my ANSWER DOWNLOAD GUJARATI MCQ APP